સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મૂળી અને થાનગઢમાં ગેરકાયદે ખનનને લઈ અડધી રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેના પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો
ખાનગી માલિકીની જમીનમાં અગાઉ ગેરકાયદે ખનન થતું
માહિતી મુજબ, મૂળી તાલુકાના આસુદ્રાળી અને થાનગઢ તાલુકાના નળથંભા ગામની ખાનગી માલિકીની જમીનમાં અગાઉ ગેરકાયદે ખનન થતું હતું.













