સુરેન્દ્રનગરના મુળી અને ભેટ ગામમાં પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક દરોડામાં મોટો મુદ્દામાલ ઝડપાયો છે. આ દરોડામાં કુલ 2.87 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.


ઘટનાની વિગતો

દરોડા દરમિયાન 16 શ્રમિકોને કુવામાંથી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા. ઉપરાંત 16 કોલસાના કુવાઓમાંથી ખનન થતું હોવાનું જાણવા મળ્યું હતું. દરોડામાં ટીમે 150 મેટ્રિક ટન કોલસા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 27 શ્રમિકોને સમજાવીને રવાના કરવામાં આવ્યા છે,

અધિકારીઓની કામગીરી

પ્રાંત અધિકારીના આ દરોડા દ્વારા કાયદેસર રીતે ડ્રિલિંગ અને ખાણ વ્યવસાયમાં નિયમો અમલમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. 


આ પણ વાંચો---  Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ

  • Follow us on: