વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક ગંભીર ગુનાની ઘટના સામે આવી છે. 30 વર્ષીય જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા પર આરોપ છે કે તેણે 15 વર્ષીય સગીરા સાથે વારંવાર શારિરીક દુષ્કર્મ આચર્યો અને તે છ મહિના ગર્ભવતી બની હતી
સગીરાને પ્રેમજાળમાં ફસાવી
ફરિયાદ મુજબ, જિતેન્દ્રસિંહ છેલ્લા એક વર્ષથી સગીરાને વારંવાર પોતાના ઘરે બોલાવતો હતો અને તેના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. આ કારણે સગીરા ગર્ભવતી બની હતી













