વડોદરાની બરોડા ડેરીની ચૂંટણી માટે આવેલ ફોર્મની ચકાસણી કામગીરી કરાઇ હતી. ડેરીની ચૂંટણી માટે કુલ 55 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી 31 ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે, અને 24 ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા છે.
24 ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા
ચૂંટણી અધિકારી ઐશ્ચર્યા દુબેએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કુલ 55 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 31 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. 24 ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે.













