વડોદરામાં વુમન્સ મેચમાં વાળ ખેંચી મહિલાઓએ એકબીજાની નીચે પાડી હતી અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, નિઝામપુરામાં કાઉન્સિલરે કર્યુ છે ટૂર્નામેન્ટનું આયોજન અને પોલીસે દખલગીરી કરી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો, વોર્ડ નંબર 3ના કાઉન્સિલર દ્વારા આયોજીન કરાયું છે.


કાઉન્સિલર દ્વારા આયોજી વુમેન્સ ક્રિકેટમાં દંગલ

આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી અને આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી હતી, વિવિધ વિસ્તારની મહિલા ટીમે આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં અંડર-15 વુમન મેચ યોજાઈ હતી, ત્યારબાદ મહિલાઓની બે ટીમો વચ્ચે મેદાનમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ખેલાડીની સાથે બંને ટીમના સમર્થકોએ પણ ઝંપલાવ્યું હતું. આ મહિલા ક્રિકેટ મેચ સમયે જીતેલી ટીમના સમર્થકોએ હારેલી ટીમનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના પાલજમાં આવેલી સરકારી શાળાએ મેળવી અનોખી સિદ્ધી, 900થી વધુ સિક્કા કલેક્શન બદલ 'વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ'માં સ્થાન


  • Follow us on: