વડોદરાના ખિસકોલી સર્કલ પાસે રસ્તા પર કોર્પોરેશનની ગંભીર બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા છે. શહેરમાં રહેતા લોકો માટે મોતના કુવા સમાન ખતરનાક ગટર ખુલ્લી જોવા મળી છે. ઢાંકણાં ખુલ્લા હોવા છતા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગટર ખુલ્લા હોવાને કારણે અકસ્માતના ગંભીર જોખમો
સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણકે ગટર ખુલ્લી હોવાને કારણે અકસ્માતના ગંભીર જોખમો રહે છે.













