વડોદરાના શિનોર વિસ્તારમાં ડભોઇથી શિનોર જતી એસ.ટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. ઘટનાની જાણ થતા શિનોર પોલીસ અને ટ્રાફિક વિભાગ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.
વધુ તપાસ શરૂ
પોલીસે આ ઘટના સંબંધિત ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.













