ડાંગ જિલ્લાના કોષમાળ ગામે આવેલ ભેગું ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળતા હોય તેવો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી ધોધ નજીક જવા પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પ્રવાસીઓ ધોધ નીચે જતાં તંત્રના દાવા પોકળ સાબીત થયા છે.
ભેગું ધોધ પર સહેલાણીઓ અટવાયા













