છોટાઉદેપુરમાં ભારે વરસાદનો માહોલ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જળાશયો છલકાયા છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. વાહનોના સ્થાને હોડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થાય છે. અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે રહીશો મુસીબતમાં મુકાયા છે. જન જીવન ખોરવાતા મોટી નુકસાની થઇ છે.
સમગ્ર પંથક પાણી-પાણી













