ધોરાજીમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. નદી-નાળાઓમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. પંચનાથ મહાદેવ મંદિર પાસે ચેકડેમ છલકાયો છે. ચેકડેમ છલકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઉનાળુ પાકને પિયત માટે ચેકડેમનું પાણી મળશે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તળાવો છલકાવા લાગ્યા છે.
ધોરાજીમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા













