ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક થઈ છે. સંત સરોવરમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા પાણી છોડ્યું છે. સતત ત્રીજા દિવસે સંત સરોવરમાંથી પાણી છોડાયું છે. સંત સરોવરમાંથી 82 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મંત્રી કુંવરજી બાવળીયાએ સંત સરોવરની મુલાકાત લીધી છે.
ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક













