જામનગર પંથકમાં ભારે વરસાદને પગલે રંગમતી ડેમ ફરી એક વખત પાણીથી છલોછલ ભરાયો છે. રંગમતી ડેમ છલોછલ ભરાવવાના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છો