પાનમ ડેમમાં પાણી આવકમાં સતત વધારો થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે. પાનમ ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી નદી છોડાયું છે. ડેમના 6 ગેટ 10 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું છે. નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા છે. પાનમ નદીમાં હજુ વધુ પાણી છોડાઇ શકે તેવી શક્યાઓ વ્યક્ત કરવામાં આવી છે.
પાનમ ડેમમાં પાણી આવકમાં સતત વધારો













