મહેસાણામાં 2 ઇંચ વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો જોખમી