પાટણ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છએ. પાટણના સિદ્ધપુર તાલુકામાં એક જ દિવસમાં 8 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવનું પાણી ગામમાં ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું છે.
પાટણ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાય













