રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથ સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ દેખાઇ રહ્યુ છે. ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીર આવ્યા છે. નદીઓ પણા પાણીનું સ્તર વધતા છલકાઇ છે. અને બન્ને કાંઠે વહી રહી છે. સ્થાનિકો પરેશાન છે. અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ નડી રહી છે.
વૃક્ષો ધરાશાયી થવાની ઘટના













