તાપી જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. તાપીમાં ભારે વરસાદના કારણે નદીનાળા છલકાયા છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા