સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે જેથી શિનોર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પાણીનો જબરજસ્ત પ્રવાહ જોવા મળી રહ્યો છે. બુશા ઘાટના 25 પગથિયા પર નર્મદાના પાણી ફરી વળ્યા છે
ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
ઉપરવાસમાં ભારે વરસાદ તથા નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે અને આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે













