મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદાર બનવાના કૌભાંડમાં સંડોવાયેલા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખરના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરત ખોખરની ધરપકડ બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના 30 જુલાઈ બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મહેસૂલ વિભાગમાં મચ્યો ખળભળાટ













