માળિયા-મચ્છુ નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજ બંધ થવાથી પોરબંદર, દ્વારકા, જામનગર, રાધનપુર અને કચ્છ જેવા વિસ્તારોને જોડતા માર્ગ પર 50 કિલોમીટરનો વધારાનો ફેરો પડે છે.
લોકો જીવના જોખમે શોર્ટકટ લઇ રહ્યા છે













