નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક એટલેકે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ઝડપાયેલા આરોપીઓનું બીલીમોરા શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બીલીમોરા શહેરમાં આતંક મચાવનાર કુખ્યાત તીસરી ગલી ગેંગના સભ્યો સામે કરવામાં આવી હતી. બીલીમોરા શહેરમાં આ તીસરી ગલી ગેંગનો આતંક ખૂબ જ વધી ગયો હતો.
તીસરી ગલી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી













