નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના વાંગણ ગમે આંકડા ધોધનો નજરો માણવા આવેલા કેટલા નબીરાઓએ અવિચારી કૃત્ય આચરી પોતાનો અને ગામજનોનો સમય બરબાદ કર્યો છે. આ નબીરાઓએ પોતાની મોંઘીદાટ થાર ગાડીઓ કાદવ-કીચડવાળા ડુંગરના રસ્તા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે ગાડીઓ કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી.
બોડકી ડુંગર પર ગાડીઓ ચડાવી













