પાટણ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વો પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. SMC ની ટીમે રાધનપુર નજીક આવેલા શબ્દલપુરા ગામ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડ્યો છે. જોકે રેડ દરમિયાન કારનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.
શબ્દલપુરા ગામ નજીકથી પકડાયી દારૂની હેરાફેરી













