પાટણ શહેરમાં છેલ્લા વરસી રહેલા વરસાદે નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના માર્ગો પર ઠેર ઠેર ભૂવા અને ખાડારાજ સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે. આ બેદરકારીના દ્રશ્યો સામે આવતા પાલિકા તંત્ર સામે લોકોમાં ભારે ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો













