રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે જાણીતા લોકગાયિકા મીરાબેન આહિરને હોસ્પિટલ સ્ટાફના કડવા અનુભવનો ભોગ બનવું પડ્યું છે. જેને પગલે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
45 મિનિટ સુધી સિવિલમા રહ્યા પણ કોઇએ કેસ ન લીધો













