વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરમાં યોજવામાં આવી છે. રાજકોટના મવડી ચોક ખાતે ધર્મ સભા યોજાયા બાદ જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન સંતો મહંતો કરાવ્યું હતું. જન્માષ્ટમીની શોભાયાત્રા મવડી ચોકથી નીકળી રાજમાર્ગો ઉપર પસાર થશે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ થી લઈને ઓપરેશન સિંદૂરને લઈને વિવિધ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રા













