રાજકોટમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો હોવાની અટકળોએ જોર પકડ્યું છે. એક કાર્યક્રમમાં નો એન્ટ્રી વિવાદ બાદ રામ મોકરિયા મેદાને પડ્યા છે. સાંસદ રામ મોકરિયાએ વિરોધીઓએ લીધા આડે હાથ લીધા છે. પોતાના ઉપર લખાયેલા પુસ્તકનું એક પેજ શેર કર્યું છે. RMC, સૌરાષ્ટ્ર યુનિ, પોલીસમાં ગેરવહીવટની વાત રજૂ કરી છે.
ભાજપ અને રામ મોકરિયા વિવાદ













