રાજકોટમાં નવો બનાવેલો રોડ ઉખડવા લાગતા ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. માત્ર 4 દિવસ પહેલા રોડ બનાવ્યો છે. ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં જ બનેલા રોડની કપચી ઉખડવા લાગી છે. મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ કર્યા છે.
ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા













