રાજકોટમાં મનપાના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઇવર કર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વર્ક ઓર્ડર વગર તેઓ કામ કરી રહ્યા હોવાથી તેમને પગાર મળ્યો નથી પરિણામે 800 જેટલા ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા છે.
કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર હડતાળ ઉપર ઉતરી ગયા
રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર હડતાળ ઉપર ઉતરી ગયા છે કારણ કે કોર્પોરેશન દ્વારા નવો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે પણ વર્ક ઓર્ડર ન આપાયો નથી જેથી ડ્રાઇવરોની હાલત કફોડી થઇ ગઇ છે.













