રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. ગણેશોત્સવમાં પૂર્વમંત્રી અરવિંદ રૈયાણીને આમંત્રણ અપતા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી. ભાજપ સંગઠનમાં રૈયાણી એક્ટિવ થતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પરંતુ રૈયાણીના વિરોધીઓ સંગઠનમાં સ્થાનિક સ્તરે કરાઈ રહેલ ગણેશ મહોત્સવની ઉજવણીથી દૂર રહ્યા.
રૈયાણી રી એન્ટ્રીથી ભાજપ વિવાદમાં













