રાજ્યમાં તાજેતરમાં કડદા વિવાદ ચગ્યો હતો. હવે જસદણ APMC એ કડદા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. APMC એ જણસીની હરાજી બાદ કડદા નહી કરવા વેપારીઓ અને કમિશન એજન્ટોને સ્પષ્ટ આદેશ કર્યો છે.
કપાસની હરાજી સમયે જોઇને જ ખરીદી કરો
જસદણ APMC એ કડદા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. એપીએમસી દ્વારા વેપારીઓ અને કમિશન એજન્ટોને સૂચના અપાઇ છે કે કપાસની હરાજી સમયે જોઇને જ ખરીદી કરો













