ધોરાજીમાં જુના ઉપલેટા રોડ પર 8 દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદે દુકાન બનાવેલી હતી. પ્રાંત અધિકારીએ આ દુકાનદારોને શરતભંગની નોટિસ આપી હતી. નોટિસ બાદ દુકાન બંધ ન કરતા આખરે સીલ મારી દેવામાં આવ્યા છે.
પ્રાંત અધિકારીએ શરતભંગની નોટિસ આપી હતી













