ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રક્ષાબંધન પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. ડાકોર મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. શ્રાવણી પૂનમ અને રક્ષાબંધન તહેવારેન લઈને આજે ડાકોટરમાં દૂરદૂરથી ભક્તો ઠાકોરના દર્શન કરવા આવ્યા. ભાવિક ભક્તોએ ઠાકોરજીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. મંદિરમાં ભગવાનના જય ઘોષ થી વાતાવરણ ભક્તિમય બન્યું.
મંદિરમાં ઠાકોરના નાદનો જયઘોષ













