સુરતમાં બેફામ ટ્રેક્ટરની અડફેટે યુવકનું મોત થયું છે. રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચાલકે યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. લોકોએ ટ્રેક્ટર ચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો છે. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેક્ટરની અડફેટે યુવકનું મોત













