સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અમરોલી બ્રિજ પર એક બીઆરટીએસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. આ અકસ્માતમાં બીઆરટીએસ બસે કારને પાછળથી આવીને ટક્કર મારી હતી. બ્રિજ પર વાહનોની અવર જવર ચાલુ રહેતા આ બંને વાહનોની ગતિ મર્યાદિત હતી. જેના કારણે સદનસિબે કોઈ જાનહાની થઈ નહોતી.
કારચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો હતો અકસ્માત













