સ્માર્ટ સિટી સુરતમાં એક નવો ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. સુરતના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડાઓ છેક રાજકોટ પહોંચી ગયા છે. કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાકડા જસદણ પહોંચી ગયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ ચર્ચા જગાવી છે.
સુરતના બાંકડા રાજકોટ પહોંચ્યા













