સુરતમાં વરસાદે તબાહી મચાવી છે. સુરત જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતા 30 કલાકમાં જ 17 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. શહેરમાં 23 અને 24 જૂનના રોજ ધોધમાર વરસાદનું જોર રહ્યું. વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન વરસાદે વિરામ લેતા આજે વહીવટીતંત્રની પોલ ખુલી છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
વરસાદી આફતમાં ગટરનું ઢાંકણુ ખુલ્લું













