સુરતમાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક માર્ગ પર ટોલ ટેક્સ ઉઘરાવતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. GJ 5, GJ 19ના વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે ચાલું કરવામાં આવ્યો છે. કામરેજ-તાપી નદી બ્રિજના સમારકામને પગલે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવી રહ્યો છે.
GJ5 અને GJ19ના વાહનચાલકોને રાહત આપવા માંગ













