સુરત શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. રસ્તા પરના ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તા પરના ખાડઓનો ચેમ્બર ઓફ કોમર્સમાં મુદ્દો ઉઠ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરી છે. ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ વધ્યાની રજૂઆત કરી છે. ખરાબ રસ્તાઓના પ્રશ્નો મેમ્બરોએ ઉઠાવ્યા હતા.
સુરત શહેરમાં ખાડારાજથી જનતા પરેશાન













