સુરતમાં ગેરકાયદે પૈસા વસૂલતા ઇસમની ધરપકડનો મામલો સામે આવ્યો છે. સરથાણા પોલીસે ખોટી ફર્મ ઉભી કરી ખાતા ખોલાવી ટ્રાન્જેક્શન કરતા સતીશ વાવલીયાની ધરપકડ કરી હતી. મયુર તળાવિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતા અને ત્રણ આરોપીઓએ બેંકમાં કરંટ ખાલા ખોલાવ્યા હતા જેમાંથી 31 કરોડથી વધુના ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કર્યા હતા
ખોટી ફર્મ ઉભી કરી બેંકમાં ખાતા ખોલાવનારા હાર્દિક અને સતીશની ધરપકડ













