ગુજરાતમાં ગયા વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સરકાર દ્વારા એક ક્ષતિ રહી ગઈ હતી. વિદ્યાર્થીઓને બે વિકલ્પ A અને B આપવામાં આવ્યા હતાં. જેના કારણે દિવ્યાંગ અને સામાન્ય વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન માટેના જવાબ લખી નાંખ્યા હતાં. પરંતુ આ વખતે આ ક્ષતિને સરકારે સુધારી લીધી છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે B વિકલ્પ આપવામાં આવશે













