સુરતમાં છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને 15 ATM કાર્ડ કબ્જે કર્યા હતા. આરોપીઓ ATMમાં રહેલ વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા હતા. આરોપીઓ પૈસાનું બંડલ બતાવી છેતરપિંડી આચરતા હતા. ATM કાર્ડ લઇ પીન નંબર જાણી પૈસા ઉપાડી લેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપી વિરુદ્ધ 6 જેટલા ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
છેતરપિંડીના કેસમાં 15 ATM કાર્ડ અને રોકડ કબ્જે













