સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં પીપીઇ કીટ અને મેડિકલ વેસ્ટ ફેંકવા અંગે ફરિયાદ થઇ હતી. જેમાં હવે તપાસ શરુ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આ અંગે કાર્યવાહી શરુ કરી હતી. પીપીઇ કીટ અને મેડિકલ વેસ્ટમાં કોઇ બીલ મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પીપીઇ કીટ અને મેડિકલ વેસ્ટની ગંભીરતા ન સમજનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્યના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા













