તાપીમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટ દ્વારા સજા કરવમાં આવી છે. તાપીમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ સ્કૂલ ફીના બદલામાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. સગીરાએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો હતો. આરોપી રાકેશ ધોબીને તાપી સેશન્સ કોર્ટે 25 વર્ષની સજા, 5 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
તાપીમાં સગીરા પર દુષ્કર્મ કેસ













