બનાસકાંઠાના થરામાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના એકનું મોત થયું છે. ડમ્પર-કાર વચ્ચેના અકસ્માતમાં વેપારીનું મોત થયું છે. અકસ્માત થતાની સાથે લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટ્યા હતા.થરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત













