ભારે વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે માર્ગોને થયેલા નુકસાન બાદ વડોદરા શહેર અને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામોનો સમાવેશ થાય છે. જેમાં રસ્તાઓના પૂર બાદ શહેર જિલ્લાના 77 માર્ગો ઉપર પડેલા 542 ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત કરવામાં આવ્યા છે.
પેચવર્કની કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ













