વડોદરાના શિક્ષણ સમિતિના કર્મચારીઓ પગાર માટે વલખા મારી રહ્યા છે પણ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી શિક્ષણ સમિતીના વર્ગ-4ના કર્મીઓને સમયસર પગાર ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સ્વતંત્રતા દિવસ છે પણ વર્ગ 4 ના આ કર્મચારીઓને પગારથી પણ વંચિત રહેવું પડ્યું છે. આ મુદ્દે કર્મચારીઓએ પોતાની આપવીતી જણાવી હતી.
દર મહિને કર્મચારીઓના પગારમાં વિલંબ













