વલસાડમાં ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું છે. ડુંગરી નજીક શિવશક્તિ હોટેલમાં રેકેટ ચાલતું હતું. ગેરકાયદે ડિઝલ-કેમિકલનો જથ્થો ઝડપાયો છે. વાહનોમાંથી કાઢી ડિઝલ-કેમિકલ વેચવાનું રેકેટ ઝડપાયું છે. ડુંગરી પોલીસ મુદ્દમાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થયા છે.
વલસાડમાં ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું













