વેરાવળ કોર્ટમાં આપઘાતનો પ્રયાસ કરનારનું મોત થયું છે. રાજકોટમાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું છે. આરોપીએ પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. NDPS કેસના આરોપી અસફાફ પંજાનું મોત થયું છે. 20માં દિવસે સારવાર દરમિયાન આરોપીનું મોત થયું. આત્મવિલોપન કરવા મજબૂર કર્યાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. ડ્રગ્સ કેસમાં પોતાને ફસાવ્યાનો મૌલાના સામે આક્ષેપ કર્યો છે. મૌલાના અને પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ લગાવ્યા છે.
NDPS કેસના આરોપી અસફાફ પંજાનું મોત













