ગુજરાતમાં તહેવારોની સિઝનમાં માર્કેટમાં મળતા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નકલી, ઘી, તેલ અને પનીર મળ્યું હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તંત્રએ કૂલ 1.61 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કુલ 1.61 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો













